મહેસાણાના યુવાનને મળ્યો ઈન્ડિયા બુક રેકોર્ડ એવોર્ડ

October 7, 2019 3275

Description

મહેસાણાના યુવાનને  ઈન્ડિયા બુક રેકોર્ડ એવોર્ડ મળ્યો છે. જેમાં 1107 વૃદ્ધોને વિના મૂલ્યે હરિદ્રાર યાત્રા કરાવવા બદલ એવોર્ડ યુવાનને મળ્યો છે. બહુચરાજી પાસેના સીતાપુર ગામના રાજેશ પટેલને આ ખ્યાતિ મળતા પરિવારમાં આનંદ છવાયો છે.

Leave Comments