સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાતીય સતામણી નિવારણ કમિટીની બેઠક યોજાઇ

January 24, 2020 905

Description

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જાતીય સતામણી નિવારણ કમિટીની બેઠક થઇ છે. જેમાં કમિટીના ચેરમેન પ્રફુલાબેન રાવલે જણાવ્યું છે કે બેઠકમાં વાયરલ ઓડિયો ક્લીપ સાંભળવામાં આવી છે. પ્રોફેસર હરેશ ઝાલાને રૂબરૂ બોલાવી નિવેદન લેવાશે. તથા યુવતી ગમે ત્યારે પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. કારણ કે યુવતીએ હજુ સુધી લેખિત-મૌખિક ફરિયાદ કરી નથી.

 

 

 

Leave Comments