નવસારીના મૌલવીએ વલસાડની મહિલા સાથે 48 લાખની છેતરપિંડી કરી

July 11, 2019 1205

Description

નવસારીના મૌલવીને વલસાડની મહિલાએ મેથીપાક ચખાડ્યો છે. પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનું સમાધાન લાવવા માટે મહિલા મૌલવી પાસે જતી હતી. ત્યારે મૌલવીએ તાવીજ પલીતાના નામે મહિલા પાસેથી રૂ. 48 લાખની છેતરપિંડી કરી હતી.

તો પોતાની સાથે છેતરપિંડી થતાં મહિલાએ મૌલવીને મેથીપાક ચખાડ્યો હતો. સાથે જ આ મામલે મૌલવી વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે.

Leave Comments