ખોટા આદિવાસી પ્રમાણપત્રના વિરોધમાં નવસારીમાં વિશાળ રેલી

February 14, 2020 695

Description

ખોટા આદિવાસી પ્રમાણપત્રના વિરોધમાં નવસારીમાં વિશાળ રેલી યોજાઈ. જેમાં 23 દિવસથી ગાંધીનગરમાં સાચા આદિવાસીનું આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે ખોટા પ્રમાણપત્ર આપનાર અને લેનાર સામે કાર્યવાહીની માગ કરી છે. જેમાં MLA સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો રેલીમાં જોડાયા હતા.

Leave Comments