આદિવાસીઓને હિન્દૂ ન ગણવા મામલે મનસુખ વસાવાએ સણસણતો જવાબ આપ્યો

November 21, 2020 260

Description

આદિવાસીઓને હિન્દૂ ન ગણવા મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સણસણતો જવાબ આપ્યો છે. જાહેર મંચ પરથી તેમણે કહ્યું કે, વર્ષ 2021ની વસ્તી ગણતરીમાં હિન્દૂ આદિવાસી લખાવજો.

Leave Comments