ખેડાના મહેમદાવાદમાં જેલમાં આરોપી માનસિંહ રાઠોડનું મોત

January 13, 2020 500

Description

ખેડાના મહેમદાવાદમાં જેલમાં બંધ માનસિંહ રાઠોડ નામના આરોપીનું મોત થયું છે. જેમાં જેલમાં આરોપી માનસિંહ રાઠોડનું મોત થતા પરિવારએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ત્યારે પોલીસના મારથી મોત થયાનો પરિવારનો આક્ષેપ છે.

હત્યાના કેસમાં માનસિંહ રાઠોડની અટકાયત કરાઇ હતી. અને જેલમાં મોત થયું છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ લવાયો છે. જેમાં કનીજમાં અઘોરી આશ્રમમાં હત્યા કેસમાં માનસિંહ રાઠોડની અટકાયત થઇ હતી.

 

 

Leave Comments