વાપીમાં મામાએ ભાણી પર કર્યો એસિડ એટેક

November 7, 2019 170

Description

એક ભાણી પોતાના મામા અને ભાઇ સાથે રહેતી હતી.. અને ઇન્ટરવ્યુ આપવા જેવી નજીવી બાબતે મામા ભાણી વચ્ચે તકરાર થઇ.. અને તેનુ વેર રાખીને મામાએ પોતાની ભાણીનુ ગળુ દબાવી દીધું.. તેના પર એસિડ એટેક કરી નાંખવામાં આવ્યો.. ક્રાઇમ એલર્ટમાં જુઓ વાપીનો કંસ મામો

Leave Comments