ભાવનગરની મહિલાઓએ ગુજરાતનું નામ દેશ દુનિયામાં રોશન કર્યું

September 27, 2018 24755

Description

હમ ભી કીસી સે કમ નહીં. આ વાતને સાર્થક કરી છે ભાવનગરની પાંચ સિનિયર સીટીઝન મહિલાઓએ.. 55 વર્ષની વયે 15 વર્ષના યુવાધન જેવો જોમ અને જુસ્સો છે આ મહિલાઓમાં.. ઢળતી ઉંમરે સ્વિમીંગ અને એથ્લેટિક રમતો શીખ્યા બાદ આ મહિલાઓએ વિશ્વફલક પર નામના મેળવી છે.. અને ભાવનગર સાથે ગુજરાતનું નામ દેશ દુનિયામાં રોશન કર્યું છે..

Leave Comments