મહુવાના ડો.કુશલ શુકલએ ન્યૂઝર્સીમાં ગૌરવ વધાર્યું

April 17, 2020 2840

Description

અમેરિકના ન્યૂઝર્સીમાં ભાવનગરના મહુવાના ડો.કુશલ શુકલે ભાવનગર જ નહી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જેમાં કોરોના સામે ઝઝૂમી રહેલા અનેક દર્દીઓની કુશલ શુકલે સારવાર કરી છે.

તબીબને અઠવાડિયામાં એક જ વાર ઘરે જવા મળે છે. તેઓ 10 વર્ષથી અમેરિકામાં રહે છે. પરંતુ હાલ કરોનાના દર્દીઓની સારવાર કરવા માટે ખડેપગે તૈયાર છે.

Leave Comments