સમાજ એક નહીં થવા દે તેવા ડરના કારણે પ્રેમી પંખીડાએ ગળાફાંસો ખાધો

March 25, 2020 1040

Description

તે બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો.. પરંતુ સમાજ તેમને એક થવા નહી દે તેવો તેમને ડર હતો.. માટે સાથે જીવી ન શકીયે તો શું થઇ ગયુ.. સાથે મરી તો શકીયેને.. આવો જ વિચાર તે બંન્નેના મનમાં આવ્યો.. અને પ્રેમી પંખીડાએ લગાવી દીધો ગળાફાંસો. ક્રાઇમ એલર્ટમાં જુઓ દાહોદના દેવગઢ બારીયાનો આ રિપોર્ટ

Leave Comments