ભાવનગરમાં આખલા યુદ્ધમાં યુવક હવામાં ફંગોળાયો

April 24, 2019 695

Description

ભાવનગરમાં રખડતા ઢોરોનો આતંક સામે આવ્યો..બે આખલા બાખડી પડતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા. ભીડભંજન ચોકમાં બે આખલા બાખડી પડતા રસ્તો જાણે ખાલી ખમ્મ થઇ ગયો.

આગળ વધવાની કોઇની હિંમત ન થઇ . પરંતુ એક શખ્સે બંને આખલાને દૂર કરવાનો પ્રયત્ન કર્યો તો આખલાઓ શખ્સને હવામાં ફંગોળી દીધો.

Leave Comments