થરાદ બેઠક પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધો જંગ

October 21, 2019 575

Description

થરાદ બેઠક પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે. ત્યારે ભાજપમાંથી જીવરાજ પટેલ ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે તેની સામે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા છે. ભાજપ વિકાસના મુદ્દે પેટા ચૂંટણી લડી રહ્યું છે.

Leave Comments