રાજ્યમાં દારૂ ઘુસાડવાનો નવો કીમિયો

January 8, 2020 2570

Description

દારૂની બોટલ વગર દારૂની હેરાફેરી કરવામાં આવે છે. જેમાં રાજ્યમાં દારૂ ઘુસાડવાનો નવો કીમિયો સામે આવ્યો છે. તેમાં ડીઝલની ટેન્ક સાથે દારૂની ટેન્ક બનાવી છે. મોંઘી કારમાં દારૂની ખેપ મરાય છે. તથા દમણથી દારૂ ભરી વડોદરા લઈ જવાતો હતો. જેમાં વલસાડ LCBએ 1 આરોપીની ધરપકડ કરી છે.

Leave Comments