જૂનાગઢમાં સિંહની મિજબાનીનો વીડિયો વાયરલ થયો

January 9, 2019 2210

Description

જૂનાગઢમાં સિંહની મિજબાનીનો વીડિયો સામે આવ્યો છે. સિંહના શિકારના લાઈવ દ્ગશ્યો CCTVમાં કેદ થયા છે. માળીયા હાટીના જલંધર ગામમાં સિંહે વાછરડાનું મારણ કર્યું છે. માળીયા હાટીનાના જલંધર ગામમાં સિંહે મારણ કર્યું હતું. રેવન્યુ વિસ્તારમાં મારણ કરતા સિંહની મિજબાનીનો વીડિયો વન્યપ્રેમી દ્વારા ઉતારવામાં આવ્યો છે. રેવન્યુ વિસ્તારમાં સિંહ મારણ કરી મિજબાની કરી રહ્યો છે.

Leave Comments