ગીર ગઢડામાં સિંહ ગર્જના કરતાં 2 સિંહનો વીડિયો વાયરલ

December 6, 2018 1865

Description

ગીરસોમનાથના ગીર ગઢડામાં સિંહ ગર્જના કરતા જોવા મળ્યા. હરમડિયામાં 2 સિંહનો વીડિયો વાયરલ થયો છે. સિંહની ડણક સાંભળીને વાતાવરણ સ્તબ્ધ થયું. જોકે બીજા સિંહના આગમનથી સિંહ શાંત થયા હતા.

સિંહોના ડકણનો આ વીડિયો કોઇ વન્ય પ્રેમીએ લીધો હોવાનું જણાઇ રહ્યું છે. સિંહોના લટારમારતા અને મારણ કરતા વીડિયો તો ઘણી વખત સામે આવે છે. પરંતુ ડણક કરતો સિંહનો આ વીડિયો રેર છે.

Tags:

Leave Comments