ગીર-સોમનાથમાં નાળીયેરીના બગીચામા સિંહની લટાર, જુઓ વીડિયો

November 19, 2018 545

Description

ગીર સોમનાથ એટલે સિંહોનુ રહેઠાણ અહીના વિસ્તારોમાં સિંહ જોવા મળે તો નવાઇ નહી. ત્યારે નાળિયેરીના બગીચામાં વનરાજનો ઠાઠ જોવા મળ્યો. પોતાના અલગ જ અંદાજમાં વનરાજે નાળિયેરીના બગીચામાં લટાર મારી.

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગીરની બોર્ડરના ગામોમાં નાળિયેરીના બગીચાઓ આવેલા છે. આ વીડિયો ત્યાંનુ હોવાનો અનુમાન છે. જો કે સિંહની આગવી છટા કેમેરામાં કેદ થતા વન્યજીવ પ્રેમીઓમા આનંદ જોવા મળ્યો.

Leave Comments