દીવમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

September 11, 2019 695

Description

દીવમાં મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો છે.  ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. કાપડ બજારમાં ઘૂંટણસમા પાણી ભરાતા રાહદારીઓ અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. ઉકળાટ બાદ વરસાદ પડતા સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Leave Comments