ટોટાણા ખાતે સંત સદારામ બાપુને રડતી આંખે અંતિમ વિદાય

May 15, 2019 665

Description

સંત સદારામ બાપુ 111 વર્ષની વયે દેવલોક પામ્યા છે. ત્યારે પાલખી યાત્રા બાદ ટોટાણા ખાતે અગ્નિસંસ્કાર કરવામાં આવશે, CM વિજય રૂપાણી અંતિમ વિધિમાં હાજર રહેશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ બાપુના અંતિમ દર્શન કર્યા હતાં. ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત સરકારે કર્યા હતા. ત્યારે આજે તેમના અંતિમ દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતાં

Leave Comments