દીવમાં જાહેર રોડ પર દીપડો દેખાતા દોડધામ, વીડિયો થયો વાયરલ

February 13, 2020 3230

Description

દીવમાં જાહેર રોડ પર દીપડો દેખાતા દોડધામ મચી હતી. જેમાં ઘોઘલા પાસે મોડી રાત્રે દીપડાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં વન વિભાગે પાંજરુ મુકી દીપડાને પકડવા કવાયત હાથ ધરી હતી. ત્યારે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે.

Leave Comments