પોરબંદરમાં લુખ્ખા તત્વોએ છરીની અણીએ વેપારીને માર્યો, જુઓ CCTV

March 5, 2019 3680

Description

પોરબંદરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે.. ધોળા દિવસે લૂંટ ચોરીની ઘટનાઓ બની રહી છે. ત્યારે લૂખ્ખા તત્વો દ્વારા વેપારીને છરી બતાવી માર મારવાની ઘટના બની છે. વેપારીને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.. રાણાવાવ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.. હાલ ઘટના સ્થળના CCTV ફૂટેજ લેવામાં આવ્યાં છે. અને લુખ્ખા તત્વોને શોધવાના ચક્રોગતિમાન કર્યા છે.

Tags:

Leave Comments