કચ્છમાં જેસલ-તોરલની સમાધિ સ્થળની બહાર સુવિધાનો સદંતર અભાવ

January 24, 2020 1475

Description

સંદેશ ન્યૂઝની ગુજરાત યાત્રા કચ્છનાં અંજાર પહોંચી છે. જેમાં અંજાર શહેરનું ઐતિહાસિક સ્મારક જેસલ-તોરલની સમાધિ સ્થળની બહાર સુવિધાનો સદંતર અભાવ છે. તેમજ સમાધિ સ્થળની બહાર જ સાંકડા રસ્તાં જોવા મળ્યા છે. જેમાં રૂ.2 કરોડની રકમ સમાધિનાં વિકાસ માટે ફાળવાઇ હતી. તેમાં ફાળવણી છતાં કોઇ જ પ્રકારનો વિકાસ થયો નથી.

Leave Comments