નર્મદાનું કેનાલમાં સમારકામના કારણે કચ્છને 4 દિવસ સુધી પાણી નહીં મળે

January 22, 2020 800

Description

કચ્છનાં ઢાકી અને વર્ષામેડી પાસે પંપિંગ સ્ટેશનનું સમારકામ અને મેન્ટેનન્સનું કામ GWIL દ્વારા આજથી હાથ ધરાયુ છે. જેથી કચ્છમાં 4 દિવસ સુધી નર્મદાનું પાણી નહીં મળે.

તો આગામી 25 જાન્યુઆરી સુધી પાણી વિતરણ બંધ રહેશે. ત્યારે આ સાથે લોકોને પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવા માટેની પણ અપીલ કરવામાં આવી છે. આ સાથે તંત્ર દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે આગોતરા આયોજનથી પાણીની કટોકટી નહિ સર્જાય.

Leave Comments