એવું તો શું કર્યું કે યુવકને થાંભલા સાથે બાંધીને માર માર્યો

February 11, 2019 500

Description

કચ્છમાં યુવકને થાંભલા સાથે બાંધીને માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે રાપરના કોઈ ગામનો વીડિયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આ યુવકને માર મારવાનું કારણ એક જ છે. કે, તે યુવતી સાથે ઝડપાઈ ગયો હતો.

Leave Comments