SP સૌરભ તોલંબિયાનો બાળકી સાથેનો વીડિયો વાયરલ

August 12, 2019 950

Description

કચ્છના હાજીપીરમાં ભારે વરસાદને પગલે પૂરની પરિસ્થિતી સર્જાઇ હતી. ત્યારે તંત્ર દ્વારા લોકોનું રેસ્ક્યુ હાથ ધરાયુ છે. જેમાં  તંત્ર, NDRF અને એરફોર્સની સરાહનીય કામગીરી અહીં જોવા મળી છે.

પાણીની વચ્ચે જીવની પરવાહ કર્યા વગર પોલીસ, NDRF અને એરફોર્સની ટીમ લોકોને બચાવી રહી છે. ત્યારે SP સૌરભ તોલંબિયાનો બાળકી સાથેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં પાણીની વચ્ચેથી આ બાળકીને જાંબાઝ જવાને બચાવી લીધી છે.

Leave Comments