ગુજરાતમાં એલર્ટ વચ્ચે કચ્છ પોલીસ એક્શન મોડમાં

February 21, 2019 1220

Description

કચ્છના મહત્વના 22 સ્થળોએ 20થી વધુ ટીમ દ્રારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડને સાથે રાખી ચેકિંગ કરાયું છે. રેલવે,એરપોર્ટ,બંદર સહિત જાહેર સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું છે

Leave Comments