ગઢડામાં કોરોનાનો કહેર, આદર્શ ગામમાં 30ના મોત થતા હાહાકાર

May 14, 2021 1355

Description

બોટાદના ગઢડામાં કોરોનાનો કહેર યથાવત છે. ગઢડામાં કોરોનાના પગલે કુલ 30 લોકોના મોતથી હાહાકાર મચી જવા પામ્યો છે. આદર્શ ગામ ઉગામેડીમાં 15થી વધુ સંક્રમિત થયા છે. સુવિધાના અભાવના પગલે કોરોના ટેસ્ટ માટે 10 કિ.મી દૂર જવુ પડે છે. 20 દિવસ સુધી તબીબ ન મળતા કોવિડ સેન્ટર બંધ કરવામાં આવ્યું છે.

Leave Comments

News Publisher Detail