ખોડલધામ ટ્રસ્ટ – કાગવડનો મહત્વનો નિર્ણય

August 1, 2020 725

Description

ખોડલધામ ટ્રસ્ટ – કાગવડનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. 9 થી 16 ઓગસ્ટ સુધી મંદિર પરિસર બંધ રહેશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે. તહેવારોમાં શ્રધ્ધાળુઓની સંખ્યા વધી રહી છે. એક સપ્તાહ સુધી મંદિર પરિસર સંપૂર્ણ બંધ રહેશે.
16 ઓગસ્ટ બાદ ગાઇડ લાઇન મુજબ દર્શન કરી શકાશે.

 

Leave Comments