ખેડાના ચકલાસીના મહિલા કાઉન્સીલરના પતિ દારુ સાથે ઝડપાયા

February 11, 2019 2135

Description

ગુજરાતમાં દારુ બંધી માત્ર કાગળ પર જ છે. ખેડાના ચકલાસીના મહિલા કાઉન્સીલરના પતિ દારુ સાથે ઝડપાયા છે. નગરપાલિકાના વોર્ડ નં- ૪ ના ભાજપના મહિલા કાઉન્સિલરના પતિ ઝડપાયા છે.

કાઉન્સિલર જયોત્સનાબેન વાઘેલાના પતિ રમણ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે. કાઉન્સલીરનો પતિ પાસેથી ૩૩,૮૦૦ ના વિદેશી દારૂ ઝડપાયો છે. જે અગાઉ પણ દારૂના જથ્થા સાથે ઝડપાઈ ચૂકયો છે

Leave Comments