કેયા વાઝાનેે મિસ ઇન્ડિયા 2019માં બેસ્ટ વોક – બેસ્ટ કોન્ફિડન્સનો ખિતાબ

November 7, 2019 1550

Description

મન હોય તો માળવે જવાય કહેવતને અંતરિયાળ ભિલોડાના માંકરોડા ગામની મધ્યમ પરિવારની દીકરીએ સાર્થક કરી બતાવી છે. કેયા વાઝાએ મિસ ઇન્ડિયા 2019માં બેસ્ટ વોક અને બેસ્ટ કોન્ફિડન્સનો ખિતાબ મેળવી અન્ય દીકરીઓ માટે પ્રેરણારૂપ બની છે.

Tags:

Leave Comments