સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે કાર્તિકી પૂનમનો મેળો યોજાશે

November 8, 2019 380

Description

સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે કાર્તિકી પૂનમનો મેળો યોજાશે. 11 થી 15 તારીખ સુધી મેળો યોજાશે..જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. અગાઉ મહા વાવાઝોડાની આગાહીને પગલે મેળો રદ કરવામાં આવ્યો હતો.. પરંતુવાવાઝોડાનુ સંકટ ટળી જતા મેળો યોજાશે.

કાર્તિકી પૂનમની રાત્રિએ ચંદ્ર વિશેશ રીતે પ્રકાશે છે. ખગોળશાસ્ત્રીય વિશેષતા પણ છે કે જ્યારે પૂનમની રાત્રીએ બાર વાગ્યે શિવજીની મહાપૂજા થાય છે ત્યારે ચન્દ્રમા વિશેષ રીતે મંદિરના શિખરની ઉપર ગોઠવાઈ જાય છે.. જાણે શિવજીએ ચંદ્રને પોતાના મસ્તક પર ધારણ કર્યો હોય.

Leave Comments