સેલીબ્રિટીના ફેન્સ જરા સાવધાન

November 1, 2019 710

Description

સેલીબ્રિટીના ફેન્સ જરા સાવધાન. જો તમારા મનપસંદ સેલિબ્રીટી સોશિયલ મીડિયા પર તમારી પાસે આર્થિક મદદ માંગે તો એલર્ટ થઇ જજો. બની શકે કે તે સેલિબ્રિટીના સ્વરૂપમાં ચીટર્સ હોય. અને તે સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બનાવટી હોય. જે તમે ફોલો કરી રહ્યા હોવ.

Leave Comments