જૂનાગઢના સિંહની રાત્રી લટારનો વીડિયો વાયરલ

January 3, 2019 2150

Description

જૂનાગઢમાં ફરી એક વખત વનરાજોની લટાર કેમેરામાં કેદ થઇ છે. બે સાવજ ગીર વિસ્તારમાં રાત્રી દરમ્યાન લટાર મારતા નજરે પડ્યા.

રસ્તે નીકળેલા સિંહોને ત્યાંથી પસાર થતા વનપ્રેમીએ કેમેરામાં કેદ કર્યા. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. સિંહો પોતાની આદામાં મસ્ત ફરતા નજરે દેખાઇ રહ્યાં છે.

Leave Comments