જૂનાગઢમાં ટોલટેક્સ નાબૂદી મામલે વેપારીઓનો વિરોધ

February 11, 2019 1310

Description

જૂનાગઢમાં ટોલટેક્સ નાબૂદી કરવાને લઇને કેશોદના વેપારીઓ દ્રારા વિરોધ કરવામાં આવ્યો છે. અહીં વેપારીઓ સહી ઝુબેશ કરીને ધરણાં પર બેઠા છે. મોટી સંખ્યામાં વેપારીઓ ટોલટેક્સ નાબુદીની માગને લઇને વિરોધ કરી રહ્યાં છે.

અગાઉ આ અંગે અનેક રજૂઆત કરાઇ હોવા છતાં પરિણામ ન આવતા આખરે વેપારીઓ વિરોધ પર ઉતરી આવ્યા છે.

Leave Comments