જૂનાગઢમાં સિંહોની સુરક્ષા માટે વનવિભાગનો સ્ટાફ સ્ટેન્ડબાય

June 12, 2019 485

Description

વાયુ ચક્રવાતને લઇને વનવિભાગ પણ હરકતમાં આવ્યુ છે. જૂનાગઢમાં સિંહોની સલામતી માટે ખાસ વનવિભાગનો સ્ટાફ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે.

દરિયાઇ વિસ્તારમાં વનવિભાગ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરાયુ છે. દરિયા પાસે રહેતા સિંહોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે. આ ઉપરાંત ગીરના તમામ સિંહ પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે.

Leave Comments