જૂનાગઢ-અમરેલીમાં BSNLનું નેટવર્ક ઠપ્પ થતાં ગ્રાહકો પરેશાન

February 11, 2019 710

Description

જૂનાગઢ, અમરેલીના તમામ BSNL ટાવરો થયા બંધ થતાં ગઈકાલ સાંજથી નેટવર્ક ઠપ્પ થઇ ગયું હતું જેના કારણે ગ્રાહકો પરેશાન થઇ ગયા હતા.

રાજકોટ પાસે મુખ્ય કેબલ તૂટવાને કારણે નેટવર્ક બંધ થઇ ગયું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. નેટવર્ક ચાલુ કરવા માટે કલાકોની મથામણ છતાં આ નેટવર્ક ચાલું નથી.

Leave Comments