કેશુભાઈ પટેલના નિધન પર જીગીષાબેન શેઠે દુઃખ વ્યક્ત કર્યું

October 29, 2020 590

Description

પૂર્વ સીએમ કેશુભાઈ પટેલ(EX CM Keshubhai Patel)નું હાલ નિધન થયું છે. આજે તેમની તબિયત નાદુરસ્ત થતાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું છે. કેશુભાઈ પટેલના નિધન પર જીગીષાબેન શેઠે દુઃખ વ્યક્ત કર્યું.

Leave Comments