ભાનુશાળીની હત્યામાં સંડોવાયેલા બંને શુટર મનીષા સાથે સંપર્કમાં હતા

January 12, 2019 2270

Description

જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં મહત્વની કડીઓ પોલીસના હાથે લાગી રહી છે. તપાસના તાર હવે છેક વલસાડ સુધી પહોંચ્યા છે. પીમાંથી એક મહિલા અને 1 વેપારીની પોલીસે અટકાયત કરી છે એટલું જ નહીં ત્રણ દિવસથી પોલીસ બંનેની પૂછપરછ કરવીમાં આવી રહી છે. ઝડપાયેલા બંને મનીષા ગોસ્વામી સાથે સંપર્કમાં હતા. સીઆઈડી ક્રાઈમ પણ આ બંનેની પૂછપરછ કરે તેવી શક્યતા છે.

Leave Comments