હત્યાના 3 દિવસ પહેલા ભાનુશાળીનો રાસ લેતો અંતિમ વીડિયો

January 12, 2019 890

Description

ભાજપના પૂર્વ MLA જયંતિ ભાનુશાળીનો એક ડાન્સ વીડિયો વાયરલ થયો છે. ધાર્મિક કાર્યક્રમનો આ વીડિયો છે. જેમાં જયંતિ ભાનુશાળી મોજમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. મહત્વનું છે કે જયંતિ ભાનુશાળીની ગોળી મારી હત્યા કરાઇ છે. ત્યારે તેમના અંતિમ ભાષણ બાદ અંતિમ ડાન્સનો વીડિયો સામે આવ્યો છે.

Leave Comments