જામનગર જિલ્લા કલેક્ટરે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

May 22, 2020 290

Description

જામનગરમાં તીડના ઝૂંડ ત્રાટકવાની દહેશત જામનગર જિલ્લા કલેક્ટરે વ્યક્ત કરી છે. જેમાં પોરબંદર અને દ્વારકા જિલ્લામાં પણ તીડ આવી શકે છે.  તેમાં 0288-2556119 અને 1077 હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.

 

 

Leave Comments