બળતા પાકથી જામનગરનાં મોટી બાણુંગારનો તાત લાચાર

August 9, 2018 95

Description

જામનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ કુદરત રૂઠી છે તો બીજી તરફ સરકાર દ્વારા પાણીની વ્યવસ્થા ન કરાતા ખેડૂત ચિંતાતુર બન્યો છે. ડેમ તળિયા ઝાટક થયા છે તેમજ કેનાલોમાં પણ પાણી ન છોડાતા સિંચાઇ વગર પાક બળી જવાની ભીતિ સેવાઇ છે. મહામહેનતે ખેડૂતો દ્વાર વાવેતર કરવામાં આવ્યુ પરંતુ વરસાદ હાથ તાળી આપીને ચાલ્યો ગયો. બીજી વાર પણ મોંઘા બિયારણનો વપરાશ કરીને વાવેતર કરવામાં આવ્યુ પરંતુ પાણી ન મળતા પાક બળી જવાની ભીતિ સેવાઇ છે..

Leave Comments