વિરમગામના થુળેટા અને સુરજગઢમાં પાણી ભરાવવાના મુદ્દે મુખ્યમંત્રીને પત્ર

January 3, 2020 740

Description

વિરમગામના થુળેટા અને સુરજગઢમાં પાણી ભરાવવાના મુદ્દે MLA લાખા ભરવાડે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં પાક નુકસાનનું વળતર ચૂકવવાની માગ કરવામાં આવી છે. તેમજ નર્મદાના પાણી ખેતરોમાં ભરાઈ જતા ખેડૂતોને નુકસાન થયુ છે. જેથી સરકાર વળતર ચુકવે તેવી માગ કરાઇ છે.

 

 

Leave Comments