ડીસા તાલુકા સંઘમાં કૌભાંડનો મુદ્દો

October 28, 2020 275

Description

ડીસા તાલુકા સંઘમાં કૌભાંડનો મુદ્દો સામે આવ્યો છે. ખોટી મંડળીઓને રૂ.4.60 કરોડનું ખાતર વેચવામાં આવ્યું હતું. બાકીમાં બિયારણ-ખાતર આપી કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

Leave Comments