બનાસકાંઠાના નર્મદા કેનાલમાં ગાબડાં મુદ્દે લોકાયુક્તમાં ફરિયાદ

January 24, 2020 1535

Description

બનાસકાંઠાના નર્મદા કેનાલમાં ગાબડાં મુદ્દે ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે લોકાયુક્તમાં ફરિયાદ કરી છે. ત્યારે CM,ડે.સીએમ અને કમિશનરને ભ્રષ્ટાચાર મુદ્દે પત્ર લખ્યો છે. જેમાં લોકાયુક્ત પાસે તટસ્થ તપાસની માગ કરી છે. ત્યારે વારંવાર ગાબડાં સરહદી વિસ્તારની મોટી સમસ્યા બન્યું છે.

 

 

Leave Comments