આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ 2019 કેવડિયામાં ખાતે ઉજવાશે

December 19, 2018 4085

Description

આંતરરાષ્ટ્રિય કક્ષાનો પતંગ મહોત્સવ અત્યાર સુધી અમદાવાદ રિવરફન્ટ ખાતે યોજાતો હતો. જેમાં દેશ-વિદેશના લોકો રંગબેરંગી પતંગો ઉડાડવા આવતાં. આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ 2019 કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉજવાશે.

વિશ્વના પતંગબાજો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પતંગો ઉડાવવા આવનાર છે. આ માહિતી ગુજરાત ટૂરઝિમના એમ.ડીએ નર્મદાના જિલ્લા કલેક્ટરને પત્ર લખીને જણાવ્યું કે,8 જાન્યુઆરી 2019ના રોજ આ પતંગ મહોત્સવનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજન કરવામાં આવશે.

Leave Comments