પોરબંદરમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

April 15, 2019 275

Description

પોરબંદરમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.  4 દિવસ દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.  15 એપ્રિલથી 18 એપ્રિલ સુધી તીવ્ર પવન ફૂંકાવાની આગાહી.

ભારે પવનને લઇને દરિયો તોફાની બને તેવી શક્યતા.  માછીમારી કરતી તમામ બોટને બંદરે પહોંચી જવા સૂચના અપાઈ. ચોમાસાની સિઝન શરૂ થાય તે પહેલા જ એલર્ટ આપી દેવાયુ.

 

Leave Comments