ભારતના અનમોલ રત્ન કહી શકાય એવા વિકાસ સ્વરૂપ

July 12, 2019 1790

Description

વ્યક્તિ એક પ્રતિભા અનેક. વાત છે આપણા ભારતના અનમોલ રત્ન કહી શકાય એવા વિકાસ સ્વરૂપની. મલ્ટીપલ પર્સાનાલીટીની તેમની ખાસીયતમાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. આવો જોઇએ વિકાસ સ્વરૂપની વિકાસ ગાથા.

Leave Comments