રાષ્ટ્રપતિ નર્મદામાં ઇકો ફ્રેન્ડલી રે.સ્ટેશનનું ભૂમિ પૂજન કરશે

December 15, 2018 1280

Description

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે શનિવારના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વિજયભાઈ રૂપાણી ઓમપ્રકાશ કોહલી તેમજ રેલ્વે પીયૂશ ગોયલ મુલાકાત લેશે. જે ભારતના પહેલાં ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું ભૂમિ પૂજન કરશે.

આ રેલ્વે સ્ટેશનને કારણે કેવડિયા થી કન્યા કુમારી ,કલકત્તા ,બનારસ ,જમ્મુ કાશ્મીર સુધીની ટ્રેનો અહીં આવતી જતી થશે.

Leave Comments