ખાખરીયા ગામની સીમમાં સિંહ પરિવારના ધામાં, Viral Video

October 27, 2018 785

Description

સિંહોનુ ગઢ ગણાતા અમરેલીમાં સિંહ પરિવારે દેખા દીધા છે. વડીયાના ખાખરિયા ગામે સિંહ પરિવારે ધામા નાંખ્યા છે. ગામની સીમમાં બાળ સિંહ સાથે સિંહ પરિવાર લટાર મારતુ જોવા મળ્યુ  હતું. ખેતરની અંદર બાળ સિંહ ગમ્મત કરતા જોવા મળ્યા. 7 થી 10 સિંહનુ ટોળુ શેરડીની વાડમાં આશરો લેતા કેમેરામાં કેદ થયુ.

Leave Comments