મોરબીમાં રણમલપુર હત્યા કેસમાં નવો ખુલાસો, જુઓ આ અહેવાલ

May 26, 2021 1325

Description

હવે વાત મોરબીના રણમલપુરની રણમલપુર હત્યા કેસમાં નવો ખુલાસો થયો છે. વાત જાણે એમ છે કે હસમુખ અને હરેશ બે પિતરાઇ ભાઇઓ વચ્ચે પૈસાની લેતી દેતી મામલે માથકુટ થઇ હતી. જેમાં હસમુખે હરેશને તીક્ષ્ણ હથિયાર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

જો કે આ મામલે પોલીસ ફરિયાદ થતા આરોપી હસમુખે પોલીસને ગેરમાર્ગે દોરવા જાતે જ પોતાના શરીરને ઇજાગ્રસ્ત કર્યું. અને અજણ્યા વ્યક્તિએ પિતરાઇભાઇની હત્યા કર્યાંનું પોલીસ સામે રટણ કરતો રહ્યો. જો કે પોલીસની સઘન પુછપરછ બાદ તેણે હત્યા કર્યાની વાત સ્વિકારી છે.

Leave Comments

News Publisher Detail