બનાસકાંઠામાં 35 વર્ષ અગાઉ ચોરાયેલી ગાડી મૂળ માલિકને પરત મળી

August 25, 2018 5225

Description

પશ્ચાતાપમાં ખુબ જ તાકાત છે. એક એવી તાકાત જે તમામ પાપને પણ ધોઇ શકે છે. માત્ર જીવંત હોય તેમનાં જ નહીં પેઢીઓનાં પાપ પશ્ચાતાપની એક ક્ષણમાં ધોવાઇ જાય છે. અને પશ્ચાતાપનો એવો જ પરચો જોવા મળ્યો બનાસકાંઠાનાં ચાળવા ગામે. જ્યારે એક પૌત્રએ પશ્ચાતાપ કરીને પોતાનાં દાદાનાં પાપ ધોઇ નાંખ્યા.

Leave Comments